Vacancy

Mahudha kelavani mandal - Vacancy 2025 (હેડ કલર્ક , વર્ગ (3)

 

મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી પટેલ આર્ટસ કોલેજ – મહુધા (ગ્રાન્ટ ઇન એઇડ), તા.મહુધા , જિ.ખેડા ને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક : કવટ/ISC3/વર્ગ-3/NOC/20620-22  તા.23/09/2025 બિન શૈક્ષણિક  વર્ગ-૩ની જગ્યા ભરવા માટે એન.ઓ.સી મળેલ છે. નીચે જણાવેલ ખાલી જગ્યાની  ભરતી કરવા માટે નિયત નમુનામા અરજીઓ મંગાવવામાં આવે છે. ભરતી અંગેની માહિતી તથા અરજી ફોર્મ નીચે આપેલ લિંક માંથી ડાઉનલોડ કરી શકાશે.

 

GENERAL INSTRUCTION HEAD CLERK - અરજી કરતા પેહલા ખાસ વાંચી લેવાની માહિતી

dOWNLOAD FORM