Morbi et tellus imperdiet, aliquam nulla sed, dapibus erat. Aenean dapibus sem non purus venenatis vulputate. Donec accumsan eleifend blandit. Nullam auctor ligula
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી પટેલ આર્ટસ કોલેજ – મહુધા (ગ્રાન્ટ ઇન એઇડ), તા.મહુધા , જિ.ખેડા ને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક : કવટ/ISC3/વર્ગ-3/NOC/20620-22 તા.23/09/2025 બિન શૈક્ષણિક વર્ગ-૩ની જગ્યા ભરવા માટે એન.ઓ.સી મળેલ છે. નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમુનામા અરજીઓ મંગાવવામાં આવે છે. ભરતી અંગેની માહિતી તથા અરજી ફોર્મ નીચે આપેલ લિંક માંથી ડાઉનલોડ કરી શકાશે.